
Hair Tips: તમારા વાળમાં મહેંદી અને બદામના તેલનો ઉપયોગ કરવાનો ફાયદો
ઘણા લોકો વાળમાં મહેંદી લગાવે છે. મોટા ભાગના લોકો મહેંદી સારી રીતે કામ કરે તે માટે તેમાં અલગ-અલગ વસ્તુઓ નાખે છે. જો તમે તમારા વાળને વધુ સુંદર અને મજબૂત બનાવવા માંગતા હોવ તો મહેંદી સાથે બદામનું તેલ મિક્સ કરો. ચાલો વાત કરીએ કે મહેંદી સાથે ઓલિવ તેલ કેવી રીતે મિક્સ કરવું અને તે તમારા વાળ…